Home » photogallery » business » KNOW HERE CYRUS MISTRY FAMILY TREE HOW THEY ARE RELATIVE WITH TATA FAMILY GH PM

Cyrus Mistry Family: સાયરસ મિસ્ત્રીના બાપદાદા હતા અબજોપતિ, ટાટા પરિવાર સાથે હતો આવો સંબંધ, જાણો તેમના પરિવાર અંગે

Cyrus Mistry Car Accident: રવિવારે અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર નજીક એક ગમખ્વાર અકસ્માતમાં દેશના યુવા બિઝનેસમેન અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનં અવસાન થયું હતું. મિસ્ત્રી અને ટાટા પરિવાર વચ્ચે બિઝનેસ ઉપરાંત પારિવારિક સંબંધો પણ છે. જાણો કઈ રીતે ટાટા અને મિસ્ત્રી બંને એકબીજાના સંબંધી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन