Home » photogallery » business » KNOW BEST WAY TO BUY CHEAP GOLD DIFFERENT WAY TO INVEST IN GOLD AS PRICE IS LOW GH VZ

સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક: આ છે સૌથી વધુ વળતર આપતા વિકલ્પો

સોનાના ભાવ 11 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ રૂ. 57,000 હતો. પરંતુ 21 ટકાના કડાકા સાથે 10 ગ્રામમાં રૂ. 11,500નો ઘટાડો થયો હતો.