Home » photogallery » business » KNOW ABOUT TOP 10 COUNTRIES WHICH HAS HIGHEST AVERAGE INCOME PER PERSON

એક એવો દેશ જ્યાં દર વ્યક્તિની મહિને સરેરાશ આવક રૂ. 1.22 કરોડ

દુનિયામાં એક એવો દેશ છે જ્યાં દરેક વ્ચક્તિની માસિક સરેરાશ આવક રૂ. 1.22 કરોડ છે. જાણો એ દેશ કયો છે? સાથે દુનિયામાં સૌથી વધારે સરેરાશ આવક ધરાવતા ટોપ 10 દેશ વિશે પણ જાણો.