Home » photogallery » બિઝનેસ » Jioની દિવાળી ઓફર, Freeમાં મળી રહ્યો છે 10GB સુધી ડેટા

Jioની દિવાળી ઓફર, Freeમાં મળી રહ્યો છે 10GB સુધી ડેટા

જિયો વિવિધ ગ્રાહકો અને વિવિધ સર્કલના ગ્રાહકોને અલગ -અલગ ડેટા આપી રહી છે. જાણો તમને ફ્રીમાં ડેટા મળી રહ્યો છે કે નહીં

विज्ञापन

  • 15

    Jioની દિવાળી ઓફર, Freeમાં મળી રહ્યો છે 10GB સુધી ડેટા

    અહેવાલો અનુસાર આગળના 5 દિવસ સુધી દરરોજ બે જીબી ડેટા ફ્રીમાં મળશે. તે જ સમયે, અન્ય રિપોર્ટ્સમાં દરરોજ 3 જીબી ડેટા પણ મળી રહ્યો છે. ટીમે તેની તપાસ કરી જાણવા મળ્યું કે દરરોજ 3 જીબી ડેટા મળી રહ્યો છે. ઉદાહરણ તરીકે, જો તમારો પ્લાન 31 ઑક્ટોબરને સમાપ્ત થાય છે, તો તમને આ ત્રણ દિવસ માટે 3 જીબી અથવા 2 જીબી ડેટા મળશે.

    MORE
    GALLERIES

  • 25

  • 35

    Jioની દિવાળી ઓફર, Freeમાં મળી રહ્યો છે 10GB સુધી ડેટા

    જિયો વિવિધ ગ્રાહકો અને વિવિધ સર્કલના ગ્રાહકોને અલગ -અલગ ડેટા આપી રહી છે. જાણો તમને ફ્રીમાં ડેટા મળી રહ્યો છે કે નહીં

    MORE
    GALLERIES

  • 45

    Jioની દિવાળી ઓફર, Freeમાં મળી રહ્યો છે 10GB સુધી ડેટા

    જો તમને ફ્રીમાં ડેટા મળી રહ્યો છે કે નહીં તે જાણવા માટે તમારે માય જિયો એપ પર જવું પડશે, હવે મેનુ બટન પર ક્લીક કરીને માય પ્લાનમાં જાઓ, જ્યા સૌથી ઉપર તમારા વર્તમાન પ્લાનની જાણકારી હશે અને નીચે ફ્રીમાં ડેટા જાણકારી મળશે. જીયો ડેટાની આ ઓફર 31ઓક્ટોબર સુધી જ છે.

    MORE
    GALLERIES

  • 55