Home » photogallery » બિઝનેસ » 2023નું વર્ષ પૂરુ થતા તો ઘરે રૂપિયાનો ઢગલો થઈ જશે, બસ આ શેરમાં કરી દો રોકાણ; પછી હરિયાળી જ હરિયાળી
2023નું વર્ષ પૂરુ થતા તો ઘરે રૂપિયાનો ઢગલો થઈ જશે, બસ આ શેરમાં કરી દો રોકાણ; પછી હરિયાળી જ હરિયાળી
નવા વર્ષમાં ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતા, પરંતુ સપ્તાહના અંતમાં માર્કેટ ઘટાડા તરફ ગયું. જો આ ઘટાડામાં રોકાણકારો રોકાણની તક શોધી રહ્યા છે તો તેમને તેવા શેરોમાં રોકાણ કરવું જોઈએ, જેના પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝે ખરીદીની સલાહ આપી છે.
Nuvoco Vistas Corporoation: ICICI સિક્યોરિટીજે નિવોકો વિસ્ટાસના શેરોને બાય રેટિંગ આપી છે અને 490 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. વર્તમાનમાં શેરનો ભાવ 367.20 રૂપિયા છે.
2/ 7
Brigade Enterprises: રિયલ એસ્ટેટ કંપની બ્રિગેટ એન્ટરપ્રાઈઝેજના શેરો પર દિગ્ગજ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ખરીદીની સલાહ આપી છે. શેરનો વર્તમાન ભાવ 460.70 રૂપિયા છે અને ટાર્ગેટ પ્રાઈસ 720.00 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે વર્તમાન ભાવથી 56.28 ટકા વધારે છે.
3/ 7
Muthoot Finance Ltd: ગોલ્ડ ફાઈનાન્સ કંપની પર બ્રોકરેજ ફર્મ ચોથા વેલ્થ ડિરેક્ટરે બાય રેટિંગ આપી છે અને 1,550 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. આ શેરની વર્તમાન કિંમત 1,072.25 રૂપિયા છે અને એટલા માટે આ શેર 40 ટકાથી પણ વધારે વળતર આપી શકે છે.
4/ 7
Sonata Software: બ્રોકરેજ ફર્મ ચોથા વેલ્થ ડાયરેક્ટે સોનાટા સોફ્ટવેરના શેરોમાં ખરીદીની સલાહ આપી છે અને તેના માટે 380 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. જે વર્તમાન ભાવ કરતા 30 ટકા વધારે છે.
5/ 7

6/ 7
Nuvoco Vistas Corporoation: ICICI સિક્યોરિટીજે નિવોકો વિસ્ટાસના શેરોને બાય રેટિંગ આપી છે અને 490 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે. વર્તમાનમાં શેરનો ભાવ 367.20 રૂપિયા છે.
7/ 7
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
विज्ञापन
17