ઇ-ફાઇલિંગ લાઇટ લોન્ચ : ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક સાર્વજનિક વિજ્ઞપ્તિ જાહેર કરીને કહ્યું કે, ઇનકમ ટેક્સ વિભાગ ઇ-ફાઇલિંગ લાઇટ લોન્ચ કરી રહ્યું છે. તે ટેક્સપેયર્સ દ્વારા ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સુવિધાની સાથે ઇ-ફાઇલિંગ પાર્ટલનો એક લાઇટ વર્જન છે.