Home » photogallery » બિઝનેસ » IRTC ગુજરાત પ્રવાસ માટે લાવ્યું લાજવાબ ટુર પેકેજ, લક્ઝરી ટ્રેનમાં મળશે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ
IRTC ગુજરાત પ્રવાસ માટે લાવ્યું લાજવાબ ટુર પેકેજ, લક્ઝરી ટ્રેનમાં મળશે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ
IRTC Gujrat Tour Package: પ્રવાસ માટેની ટ્રેન ટિકિટની કિંમત AC 2 ટાયરમાં વ્યક્તિ દીઠ રૂ. 52,250 છે. જ્યારે AC 1 કેબિન માટે વ્યક્તિદીઠ 67,140 રૂપિયા અને AC 1 કૂપ માટે 77,400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
જો તમે પણ ગુજરાતની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો ભારતીય રેલ્વે તમારા માટે ટૂર પેકેજ લઈને આવ્યું છે. તમે લક્ઝુરિયસ ટ્રેન દ્વારા ગુજરાત પહોંચી શકો છો. આ માટે ભારતીય રેલ્વે દ્વારા ગુજરાતના ઐતિહાસિક વારસાને બતાવવાની પહેલ કરવામાં આવી છે.
2/ 7
ભારતીય રેલ્વે ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને દર્શાવવા માટે 'ગરવી ગુજરાત' પ્રવાસ શરૂ કરવા જઈ રહી છે.
3/ 7
મળતી માહિતી મુજબ, આ પ્રવાસી ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉપડશે અને ગરવી ગુજરાત હેઠળ આઠ દિવસની મુસાફરી કરશે.
4/ 7
આ ટ્રેનને સરદાર પટેલના જીવનની પરિકલ્પના પર આધારિત 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન 'ગરવી ગુજરાત' 3500 કિલોમીટરનું અંતર કાપશે.
5/ 7
આ પ્રવાસમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન અને પાટણમાં આવેલી રાણીકી વાવનો સમાવેશ થાય છે.
6/ 7
આ પ્રવાસ માટેની ટ્રેન ટિકિટની કિંમત AC 2 ટાયરમાં વ્યક્તિ દીઠ રૂ. 52,250 છે. જ્યારે AC 1 કેબીન માટે વ્યક્તિદીઠ 67,140 રૂપિયા અને AC 1 કૂપ માટે 77,400 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
7/ 7
આ ટિકિટમાં આઠ દિવસની મુસાફરી, એસી હોટલમાં રાત્રિ રોકાણ, માત્ર શાકાહારી ભોજન, બસમાં ફરવાનું, માર્ગદર્શિકા સેવાઓ અને મુસાફરી વીમો સામેલ હશે.
विज्ञापन
17