Home » photogallery » business » IRCTC VIKALP SCHEME GET CONFIRM TICKET AGAINST WAITING TICKET BV

રેલવેની ખાસ ઓફર: વેટીંગ ટિકિટ હોવાથી પણ મળશે કન્ફર્મ સીટ, જાણો કેવી રીતે

આ યોજના હેઠળ તમારી ટિકિટ વેટિંગ બાદ પણ તમને કન્ફર્મ ટિકિટ મળી શકે છે. ભારતીય રેલ વેકેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન (આઈઆરસીટીસી) એ તેના માટે એક યોજના શરૂ કરી છે. આગળ જાણો કેવી રીતે તમે મેળવી શકો છો કન્ફર્મ ટિકિટ ..