ઈન્ડીયન રેલ્વેનું નવું એલાન, ટ્રેનમાં સફર કરતા સમયે હવે યાત્રિકોને નક્કી કરેલ કિંમત પર મળશે ખાવા પીવાની ચીજ-વસ્તુ. ટ્રેનમાં લોકોને સાચી કિંમત પર ખાવા-પીવાની ચીજ-વસ્તુ નથી મળતી, આ વિશે ઘણી ફરિયાદ રેલ્વે ડિપાર્ટમેન્ટ સામે આવી રહી હતી. આ સમસ્યાને દૂર કરવા આઈઆરસીટીસીએ એક નવો પ્રયોગ કર્યો છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર હવે ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા બાદ જે પ્રિંટ તમે લેશો, તેમાં ખાવા-પીવાના સામાનનું પુરૂ લીસ્ટ ભાવ સાથે આપવામાં આવશે.(GERMANY OUT) Reisen mit dem Rajdhani Express durch Indien - Mitarbeiter von -Meals on Wheels- (Verpflegungsservice Indian Railways) im Nachtzug von Delhi nach Dibrugarh (Photo by K.M.Krause/snapshot-photography/ullstein bild via Getty Images)
રેલ્વેમાં મળતું જનતા ખાવાનું કે ઈકોનોમી મીલનો ભાવ રૂ. 20, આનાથી વધારે તમારી પાસે કોઈ પૈસા નહીં લઈ શકે. ALLAHABAD, UTTAR PRADESH, INDIA - 2016/02/25: An Indian cook preparing food for Commuters in a pantry car at Allahabad railway junction. On the day Railways Minister Suresh Prabhu unveiled the annual Railways Budget in India's parliament. India has said it will roll out WiFi to hundreds of stations, install 17,000 hi-tech toilets on trains and professionalize its unskilled porters, or "coolies" under a drive to modernize its creaking railways. (Photo by Prabhat Kumar Verma/Pacific Press/LightRocket via Getty Images)