Home » photogallery » business » INVEST IN SIXTH SERIES OF SOVEREIGN GOLD BOND SCHEME

દિવાળી પહેલા મોકો ઝડપો! સરકાર આપી રહી છે ફક્ત 3,785 રૂપિયાથી સોનું ખરીદવાની તક

ધનતેરસ અને દિવાળી પહેલા કેન્દ્ર સરકાર સૉવરેન ગોલ્ડ બૉન્ડ 2019-20 (Sovereign Gold Bond Scheme)ની છઠ્ઠી સીરિઝમાં રોકાણ માટે મોકો આપી રહી છે.