Home » photogallery » business » INDIAS TOP 5 SUVS WITH HIGHEST WAITING PERIOD 2022 BG

SUVs With Highest Waiting Period : આ એસયુવી ખરીદવા માટે લોકોને 18-20 મહિના સુધી રાહ જોવી પડે છે

વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ છેલ્લા કેટલાક મહિનાઓથી સેમિકન્ડક્ટર ચિપની અછત સાથે ઝઝૂમી રહ્યો છે. અને લાંબા સમયથી ચાલતી આ સમસ્યા નજીકના ભવિષ્યમાં ઉકેલાય તેવી શક્યતા નથી. સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ પર પણ નોંધપાત્ર અસર પડી છે. જેના કારણે કાર ખરીદવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन