Home » photogallery » business » INCOME TAX RULES WHAT YOU SHOULD KNOW ABOUT THESE 5 CHANGES IN IT RULES GH JM

Income Tax rules: તમારે જાણવી જોઈએ ઈન્ક્મટેક્સનાં નિયમોમાં થયેલા બદલાવ વિશે આ 5 વાતો

1 ફેબ્રુઆરી, 2021ના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ઈન્ક્મ ટેક્સના કેટલાક નિયમોમાં બદલાવ થશે. જેનો અમલ 1 એપ્રિલથી થશે. અહીં આપણે તે નિયમો વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણીશું.