Home » photogallery » business » INCOME TAX FREE UP TO RS 5 LAKH FICCI PROPOSES TO GOVT AP

5 લાખ રૂપિયા સુધી ઈનકમ ટેક્સ ફ્રી, FICCIએ સરકરાને આપ્યા સૂચન

ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેન્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ સરકારને આગામી બજેટમાં ગુડ્સ એન્ડ સર્વિસેઝની માંગ વધારવા માટે ઈનકમ ટેક્સમાં રાહત આવવાનો આગ્રહ કર્યો છે.