Home » photogallery » business » INCOME TAX 2019 LINK PAN CARD WITH AADHAAR LAST DATE 31 MARCH 2019

માર્ચ પૂર્ણ થાય એ પહેલા પતાવી લેજો આ જરુરી કામ, થઇ શકે છે નુકસાન!

31 માર્ચ સુધીમાં આ 5 કામ કરવા જરુરી છે, જો તમે આ કામ નથી કર્યા તે અત્યારે જ પૂર્ણ કરો. જો તમે 80C હેઠળ ટેક્સમાં મુક્તિ માંગો છો, તો તમારે 31 માર્ચ સુધીમાં તમારા રોકાણનો પૂરાવો રજૂ કરવો પડશે.