Home » photogallery » બિઝનેસ » કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

કહેવામાં આવે છે કે, રાકેશ ઝુનઝુનવાલાને તેમના પિતા દ્વારા શેર માર્કેટનો ચસ્કો લાગ્યો હતો. તેમના પિતા રાધેશ્યામ ઝુનઝુનવાલા ઈનકમ ટેક્સ વિભાગમાં અધિકારી હતા અને ઘણી વાર શેરબજારમાં રૂપિયા લગાવતા હતા.

विज्ञापन

  • 16

    કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

    રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 1985માં માત્ર 5 હજાર રૂપિયાની સાથે શેરબજારમાં રોકાણની શરૂઆત કરી હતી. આ રકમ પણ તેઓએ ઉધાર લીઘી હતી, જેણે પહેલી વાર તેમને સફળતાનો સ્વાદ ચખાવ્યો.

    MORE
    GALLERIES

  • 26

    કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

    ઝુનઝુનવાલાએ શેરબજારમાં રોકાણ માટે ટાટા ગ્રુપ પર દાંવ લગાવ્યો હતો, જેમાં તેમને અપાર સફળતા મળી. ટાટા ગ્રુપની સાથે અન્ય પસંદીદા શેરોમાં રોકાણ કરીને તેમની આવક તેજીથી વધી અને તેઓ માર્કેટના બિગ બુલ બની ગયા.

    MORE
    GALLERIES

  • 36

    કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

    કહેવામાં આવે છે કે, રાકેશ ઝુનઝુનવાલાને તેમના પિતા દ્વારા શેર માર્કેટનો ચસ્કો લાગ્યો હતો. તેમના પિતા રાધેશ્યામ ઝુનઝુનવાલા ઈનકમ ટેક્સ વિભાગમાં અધિકારી હતા અને ઘણી વાર શેરબજારમાં રૂપિયા લગાવતા હતા.

    MORE
    GALLERIES

  • 46

    કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

    ઝુનઝુનવાલાને બિગ બુલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, શેર માર્કેટને લઈને તેમની ભવિષ્યવાળી હંમેસા સાચી સાબિત થતી હતી. તેઓ જે શેરમાં રૂપિયા લગાવતા તેની કિસ્મત ચમકી ઉઠતી હતી. આ સમયે તેમની કુલ સંપત્તિ લગભગ 41 હજાર કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 56

    કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

    ઉદ્યોગ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે રાકેશ ઝુનઝુનવાલાને મરણોત્તર પદ્મ શ્રી આપવામાં આવશે. જાણકારી અનુસાર, ગત વર્ષે 14 ઓગસ્ટે તેમનું અવસાન થયું હતું. ડોક્ટરોના પ્રમાણે તેમના કિડની સાથે જોડાયેલી સમસ્યા અને એક્યૂટ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી પીડિત હતા.

    MORE
    GALLERIES

  • 66

    કઈ કંપનીના શેરે રાકેશ ઝુનઝુનવાલાને બનાવ્યા માર્કેટના બિગ બુલ? નામ જાણશો તો ગદગદ થઈ જશો

    આ વખતે પદ્મ એવોર્ડથી સન્માનિત થનારી વ્યક્તિઓમાં દેશના ઉદ્યોગ જગતની ત્રણ મોટી હસ્તીઓને સામેલ કરવામાં આવી છે. આમાં દિવંગત રાકેશ ઝુનઝુનવાલા, ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિડલા અને સુધા મૂર્તિનું નામ સામેલ છે.

    MORE
    GALLERIES