Home » photogallery » બિઝનેસ » એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

બજેટ પછી કમાણી માટે એક્સપર્ટે સૂચવ્યા 5 શેર - 5 Stocks Expert Suggest for Earnings After Budget

  • moneycontrol
  • |
  • | New Delhi, India
विज्ञापन

  • 17

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    નવી દિલ્હીઃ બજેટને રસપ્રદ બનાવતા નાણામંત્રીએ દરેક વર્ગ પર ધ્યાન આપ્યું. ગરીબ ખેડૂતો પર ખાસ ફોકસ કરતા કૃષિ સ્ટાર્ટઅપ અને મોટા અનાજને પ્રોત્સાહન આપ્યું. સરકારે મત્સ્ય સંપદામાં 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી. તેની સાથે જ 20 લાખ કરોડ સુધી દેવું વહેંચવાનું લક્ષ્ય પણ રાખ્યું. સરકારે પીએમ આવાસ યોજનાનો ખર્ચ પણ 66 ટકા વધાર્યો. જ્યારે બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપવામાં આવી. નવી રિઝીમવાળાને હવે 7 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ. સરકારે ટેક્સના દરોમાં પણ મોટો ફેરફાર કર્યો છે. શેરબજારમાં પણ દિગ્ગજોએ સંપૂર્ણ બજેટ પર પોતાની નજર ટકાવીને રાખી. બજેટ રજૂ થયા પછી દિગ્ગજ એક્સપર્ટ્સએ રોકાણકારો અને ટ્રેડર્સ માટે કેટલાક દમદાર શેર સૂચિત કર્યા છે. જેમાં આગામી કેટલાક દિવસોમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    અલ્ટ્રાટેક સિમેન્ટઃ એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવીયે કહ્યું કે, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરાં તેજી જોવા મળી શકે છે. આમાં 1થી 2 દિવસોમાં 7350 રૂપિયાનું લક્ષ્ય જોવા મળશે. આમાં 7,165નો સ્ટોપલોસ લગાવવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 37

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    બજાજ ફાઈનાન્સઃ જેએમ ફાઈનાન્સિયલની રાહુલ શર્માએ બજાજ ફાઈનાન્સ પર ખરીદીની સલાહ આપી છે. તેમનું માનવું છે કે, બજેટમાં ફાઈનાન્સ સેક્ટર પર ધ્યાન આપવાના કારણે તે 6,350 રૂપિયાના સ્તરની ઉપર જઈ શકે છે. તેમણે આમાં 5,750 રૂપિયાના સ્ટોપલોસની સલાહ આપી છે.

    MORE
    GALLERIES

  • 47

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    ICICI બેંકઃ manasjaiswal.comના માનસ જયસ્વાલ આઈસીઆઈસીઆઈ બેંકના શેરાં 849 રૂપિયાના સ્ટોપલોસની સાથે 2910 રૂપિયાના લક્ષ્ય પ્રાઈસ પર ખરીદીની સલાહ આપી છે.

    MORE
    GALLERIES

  • 57

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    Havells: NAV Investment Reasearch ના આશીષ બહેતીએ બજેટ પિક્સના રૂપમાં હેવેલ્સના શેર પર દાવ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આમાં 1205 રૂપિયાના સ્તર પર ખરીદી કરો. આમાં 1190 રૂપિયાના સ્ટોપલોસની સાથે 1,250 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ પર ખરીદીની સલાહ આપી છે. આશીષ બહેતીએ ઈન્ડસઈન્ડ બેંક પર પણ ખરીદીની સલાહ આપી છે.

    MORE
    GALLERIES

  • 67

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    Trent: અરિહન્ત કેપિટલ માર્કેટની કવિતા જૈને ટ્રેંટના શેરમાં દાવ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આમાં 1,239 રૂપિયાના સ્તરની આસપાસ ખરીદી કરો. આમાં 1,275 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. જો કે, આમાં, 1220 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 77

    એક્સપર્ટે આપી સલાહ, આગામી થોડા જ દિવસો માટે ખરીદી લો આ શેર; જોરદાર કમાણી થઈ જશે

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES