Home » photogallery » business » IN PICTURES PANIPURI ATM MACHINE MADE BY 10TH PASS MAN OF BANASKATHA RAVIYANA JM

તસવીરો : 10 ચોપડી ભણેલા યુવકે બનાવ્યું પાણીપુરીનું ATM મશીન, પૈસા નાખો અને પકોડી નીકળે

PM મોદીનું Vocal for local નું સૂત્ર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રવિયાણા ગામમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિએ સાર્થક કર્યુ