Home » photogallery » બિઝનેસ » ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

આ શેર ટૂકાગાળામાં જ આપી શકે દમદાર વળતર. જો તમે પણ ટૂંકાગાળા માટે રોકાણની રાહ જોઈને બેઠા હતા તો તમારા માટે આ સારી તક છે. આ શેરમાં કરી દો રોકાણ બસ 15-20 દિવસમાં જ આ શેર દમદાર વળતર આપશે.

  • moneycontrol
  • |
  • | New Delhi, India

  • 16

    ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

    ચાર દિવસ સુધી ભારે વેચાણ પછી 26 ડિસેમ્બરે તેજીઓએ શેરબજારમાં દમદાર વાપસી કરી છે. શરૂઆતમાં નબળાઈ પછી નિફ્ટીમાં 208 અંકોની તેજી રહી અને ઈન્ડેક્સ 18,000ના સ્તરની ઉપર બંધ થયો હતો. નીચેની તરફ નિફ્ટીમાં 17,800ના સ્તરે તાત્કાલિક સપોર્ટ દેખાઈ રહ્યો છે. ઉપરની તરફ 19,085-18,200ના સ્તર પર તાત્કાલિક રેજિસ્ટેન્સ જોવા મળી શકે છે. અમે 18,200થી ઉપર જવાની સ્થિતિમાં અપલાઈડ મોમેન્ટમ બનવાની આશા રાખી શકીએ છીએ. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલ કેપ 100એ સોમવારે સેશનના નીચલા સ્તરો પર સારી રિકવરી નોંધાવી છે.

    MORE
    GALLERIES

  • 26

    ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

    Finolex Industries: Buy|LTP:Rs 180.7|ફિનોલેક્સ ઈન્ડ્સટ્રીઝમાં 168 રૂપિયામા સ્ટોપ લોસની સાથે 195-210 રૂપિયાના લક્ષ્ય પર ખરીદી કરો. 2-3 સપ્તાહમાં આ શેરમાં 16 ટકા સુધી વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

    શેર કિંમત ઘણા ટોપ રેજિસ્ટેન્સને પાર કરીને 165 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે, કારણ કે શેરે તેની 5 અને 11 ડે ઈએમઈ ક્રોસ કરી છે. આ 50, 100 અને 200ડે મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યુ છે, એટલા માટે પ્રાઈવરી ટ્રેન્ડ પોઝિટિવ છે.

    MORE
    GALLERIES

  • 46

    ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

    IRB Infrastructure Devlopers: Buy|LTP:Rs 283| આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સમાં 260 રૂપિયાના સ્ટોપ લોસની સાથે 306-320 રૂપિયાના લક્ષ્ય પર ખરીદી કરો. 2-3 સપ્તાહમાં આ શેરમાં 13 ટકા સુધી વળતર મળી શકે છે. શેરે મંથલી ચાર્ટ પર હાયર ટોપ હાયર બોટમ બનાવી છે. પ્રાઈમરી ટ્રેન્ડ પોઝિટિલ જોવા મળી રહ્યો છે. આ શેરને 282-275 રૂપિયાની રેન્જમાં ખરીદી શકાય છે.

    MORE
    GALLERIES

  • 56

    ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

    Power Mech Projects: Buy|LTP:Rs 1,965| પાવર મેશ પ્રોજેક્ટ્સમાં 1,850 રૂપિયાના સ્ટોક લોસની સાથે 2,150-2,220 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદી કરો. 2-3 સપ્તાહમાં આ શેરમાં 13 ટકા સુધી વળતર મળી શકે છે. આ શેરમાં 1,984-1,950 ની રેન્જમાં ખરીદી કરી શકાય છે.

    MORE
    GALLERIES

  • 66

    ગજબ કમાણીના ચાન્સ, આ Hot શેર્સમાં કરો રોકાણ; 15થી 20 દિવસમાં જ આપશે દમદાર વળતર

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES