Home » photogallery » બિઝનેસ » બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

GEPL કેપિટલના વિજ્ઞાન સાવંતની ટોપ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં ડબલ ડિજિટ કમાણી થઈ શકે છે.

  • 17

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    નવી દિલ્હીઃ GEPL કેપિટલના વિજ્ઞાન સાવંતનું કહેવું છે કે, વિકલી ટાઈમ ફ્રેમ પર નિફ્ટી લોઅર હાઈ અને લોઅલ લો બનાવતો જોવા મળ્યો છે. તે બજારમાં કાયમ નેગેટિવ સેન્ટિમેન્ટના સંકેત છે. વર્તમાનમાં નિફ્ટી જૂન 2022 અને ડિસેમ્બર 2022ની વચ્ચે 15,183થી 18,887 સુધી 50 ટકા રિટ્રેસમેન્ટ સ્તર પર દેખાઈ રહ્યો છે. તે નિફ્ટીમાં બેરિશ ટ્રે્ન્ડ કાયમ રહેવાની તરફ ઈશારો કરી રહ્યો ચે. નિફ્ટી 20-Week SMAની નીચે બનેલો છે. તે બજારમાં બેરિશ અન્ડરસ્ટોનની પુષ્ટિ કરે છે.

    MORE
    GALLERIES

  • 27

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    વીકલી ટાઈમ ફ્રેમ પર મોમેન્ટમ ઈન્ડીકેટર RSIમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 50ના સ્તરની ઘણી નીચે આવી ગયો છે. તે બજારમાં પોઝિટિવ મોમેન્ટમના અભાવનો સંકેત છે. હવે નિફ્ટી માટે પહેલું રેજિસ્ટેન્સ 17,250 પર અને બીજુ રેજિસ્ટેન્સ 17,530 પર છે. જ્યારે નીચેની તરફ તેના માટે 16,828 પર પહેલો સપોર્ટ છે. ત્યારબાદ 16,747 પર આગામી મોટો સપોર્ટ છે. અંદાજ છે કે, નિફ્ટી આગળ 16,747-17,530ની રેન્જમાં ફરતો રહેશે.

    MORE
    GALLERIES

  • 37

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    GEPL કેપિટલના વિજ્ઞાન સાવંતની ટોપ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં ડબલ ડિજિટ કમાણી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    SRF:BUY|LTP:Rs 2,383.70|વ વિજ્ઞાન સાવંતની એસઆરએફમાં 2,258 રૂપિયાના સ્ટોપલોસની સાથે 2,710 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, 2-3 સપ્તાહમાં આ શેરમાં 13 ટકાનું વળતર મળી શકે છે. આ શેરે હાલમાં જ ઈનવર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પરથી બ્રેકઆઉટ કર્યું છે. તે આમાં તેજીની શરૂઆતનો સંકેત છે. વીકલી ટાઈમ ફ્રેમ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સે પણ એક બ્રેકઆઉટ કર્યું છે. તે પણ સ્ટોક માટે પોઝિટિવ સંકેત છે.

    MORE
    GALLERIES

  • 57

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    KPIT Technologies: Buy|LTP:Rs 881.45| કેપીઆઈટી ટેકમાં વિજ્ઞાન સાવંતે 835 રૂપિયાના સ્ટોપ લોસની સાથે 1,000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે. 2-3 સપ્તાહમાં આ શેરમાં 13 ટકાનું વળતર મળી શકે છે. આ શેર તેના 50 અને 200-day EMA જેવી મૂવિંગ એવરેજ પર બનેલો છે. તેની સાથે જ મોમેન્ટમ ઈન્ડીકેટર RSI પણ વીકલી ટાઈમ ફ્રેમ પર તેજીની મોડમાં છે. તેનાથી શેરમાં હજુ તેજી આવવાના સંકેત કાયમ છે.

    MORE
    GALLERIES

  • 67

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    NCC: Buy|LTP:Rs 105.95| એનસીસીના શેરની કિંમત 102 રૂપિયાના એક મહત્વપૂર્ણ સ્તરને પાર કરી ગઈ છે. જૂન 2019થી તે શેર 102 રૂપિયા પર અટકી ગયો હતો, પરંતુ હવે આ મુશ્કેલી પણ પાર થઈ ગઈ છે. અહીંથી હવે આ શેરમાં વધુ તેજી આવી શકે છે. એનસીસીમાં વિજ્ઞાન સાવંતની 100 રૂપિયાના સ્ટોપલોસની સાથે 120 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે. 2-3 સપ્તાહમાં આ શેરમાં 13 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 10-12 દિવસમાં જ આ શેર કરશે રૂપિયાનો વરસાદ; આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા

    (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES