જો તમે 30 જૂન અથવા તેના પહેલા લિંક કરો છો, તો તમારે ફક્ત 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી બાજુ, જો તમે તેને 1 જુલાઈ અથવા તેના પછી લિંક કરો છો, તો તમારે 1000 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, તમારી પાસે આ કામ માટે 3 દિવસ છે. 3 દિવસ પછી તમારે બમણો દંડ ભરવો પડશે. તમે ડબલ પેનલ્ટી સાથે 31 માર્ચ, 2023 સુધી PAN-આધારને લિંક કરી શકો છો.