Home » photogallery » business » IF THIS ANNOUNCEMENT WILL BE MADE IN THE BUDGET 2020 THESE 50 THINGS FROM SMARTPHONES TO EXPENSIVE AP

જો બજેટમાં થશે આ જાહેરાત તો, સ્માર્ટફોનથી લઈને આ 50 વસ્તુઓ થશે મોંઘી!

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ 2020માં 1 ફેબ્રુઆરીએ જાહેરત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, અત્યારની અર્થવ્યવસ્તાની હાલત જોતા આ પગલાં ભરી શકે છે.