નવી દિલ્હીઃ પ્રોફેશનલ ઈન્વેસ્ટમેન્ટ ઈન્ફોર્મેશન અને ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ તેના ચોથા ક્વાટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. કંપનીને એક તરફ નફો થયો છે, જ્યારે બીજી તરફ કંપનીએ રોકાણકારોને 2-2 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
2/ 8
BSE ફાઈલિંગ પ્રમાણે, કંપનીનો નફો 33.4 કરોડ રૂપિયાથી વધીને 38.4 કરોડ રૂપિયા થઈ ગયો છે.
3/ 8
આવકની વાત કરીએ તો તેમાં પણ વધારો થયો છે. આવક 93.7 કરોડથી વધીને 109 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
4/ 8
કંપનીએ તેના રોકાણકારોને હજુ સુધીના રેકોર્ડ ડિવિડન્ડની જાહેરાત કરી છે. રોકાણકારોને 1 શેર પર 40 રૂપિયા ડિવિડન્ડ મળશે.
5/ 8
આ ઉપરાંત કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રોકાણકારોને 90 રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
6/ 8
કંપનીની ફાઈલિંગ પ્રમાણે, આ ડિવિડન્ડ રોકાણકારોને ખાતામાં 25 ઓગસ્ટ સુધી આવી જશે.
7/ 8
બજાર બંધ થતા સુધી ICRAના એક શેરની કિંમત 4715.70 રૂપિયા પર બંધ થઈ હતી.
8/ 8
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
18
સપનું કે હકીકત! 1 શેર પર પૂરા 130 રૂપિયાનું ડિવિડન્ડ આપશે કંપની; આ તારીખે કરી દેશે ચૂકવણી