Home » photogallery » business » HOW TO STOP HACKING ON FINDING YOUR SBI BANK ACCOUNT IN GUJARATI

SBIના ગ્રાહકો સાવધાન! હવે આ રીતે બેંક ખાતામાંથી થાય છે છેતરપિંડી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપતા કહ્યું છે કે આજકાલ ઇન્ટરનેટ પર છેતરપીંડીની ઘટના વધી રહી છે. જે માટે કરીને લોકોએ સાવધાન રહેવું જોઇએ.