Home » photogallery » business » HOW TO INVEST MONEY FOR BETTER RETURNS IN FUTURE SIP KP

Investment in SIP: 10 વર્ષમાં 50 લાખ ભેગા કરવા છે? તો આ નિષ્ણાતોના મતે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે બેસ્ટ

How to invest money: ઓપ્ટિમા મની મેનેજર્સના એમડી અને સીઈઓ, પંકજ મઠપાલે જણાવ્યું હતું કે, "રોકાણનું લક્ષ્ય યોગ્ય છે, પરંતુ રોકાણકારે શિસ્તબદ્ધ રોકાણકાર બનવું પડશે.