Home » photogallery » business » HOW MUCH GOLD CAN YOU BRING IN INDIA CHECK CUSTOMS MANUAL FOR TRAVELLERS VZ

Gold : વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો નિયમ

Indian customs rules for gold: સેન્ટ્રલ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ વિભાગ તરફથી વિદેશથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે વિદેશથી કેટલું સોનું ટેક્સ ફ્રી લાવી શકો છો.