Home » photogallery » બિઝનેસ » ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

એન્જલ વનના સમીત ચૌહાણની પસંદીદા શોર્ટ ટર્મ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં જોરદાર કમાણી થઈ શકે છે.

  • 16

    ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    નવી દિલ્હીઃ 24 માર્ચે નિફ્ટી 17,000ના નીચે ગબડી ગયો. ગત કારોબારી દિવસે નિફ્ટીએ 7 મબિનાની સૌથી નીચલી વીકલી ક્લોઝિંગ આપી હતી. નિફ્ટી 0.91 ટકાના ઘટાડાની સાથે 16,945ના સ્તર પર બંધ થયો હતો. બજારમાં હજુ પણ બુલ્સ માટે કોઈ રાહતનો સંકેત દેખાઈ રહ્યો નથી. કોઈ પણ ઉછાળામાં બજારમાં વેચવાલી આવી રહી છે. નિફ્ટી લોઅર બોટમ ફોર્મેશનમાં જોવા મળી રહ્યો છે. ગ્લોબલ બેંકિંગ સંકટ અને ઘરેલૂબજારમાં એફએન્ડઓ સેગમેન્ટમાં લાગનારા STTમાં વધારાએ માર્કેટનો મૂડ ખરાબ કરી દીધો છે. જો કે, બજાર આ સમયે ઘણું જ ઓવરશોલ્ડ છે, પરંતુ ઉપર જણાવવામાં આવેલા પરિબળો બજાર માટે બહુ જ ખરાબ ભૂમિકા નિભાવી શકે છે. એવામાં ટ્રેડર્સને સલાહ હશે, કે તેઓ હાવ બહુ જ એગ્રેસિવ દાવ લગાવવાથી બચે.

    MORE
    GALLERIES

  • 26

    ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    તકનીકી દ્રષ્ટિકોણથી જોવામાં આવે, તો આ સમયે 16850 - 16800 મહત્વના સપોર્ટ ઝોનથી બહુ દૂર નથી. આ ઝોન સપ્ટેમ્બર મહિનાના સ્વિંગ લો અને 89-વીકલી EMAની આસપાસ છે. અમે બજારને લઈને આશા રાખેલી છે. પરંતુ તેમ છતાય મોમેન્ટમ ટ્રેડરોને અમારી સલાહ હશે, કે ઘરેલૂ અને ગ્લોબ ફ્ર્ન્ટ પર સ્થિતિ સામાન્ય થવાની રાહ જુઓ, ત્યાર સુધી કોઈ આક્રમક દાવ ન લગાવો. ઉપરની તરફ નિફ્ટી માટે 17,200-17,250 પર રેજિસ્ટેન્સ જોવા મળી રહ્યો છે. જો નિફ્ટીને ઉપરની તરફ ગતિ પકડવાની છે, તો તેને આ સ્તરને પાર કરવા માટે મજબૂત બતાવવી પડશે.

    MORE
    GALLERIES

  • 36

    ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    એન્જલ વનના સમીત ચૌહાણની પસંદીદા શોર્ટ ટર્મ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં જોરદાર કમાણી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 46

    ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    Great Eartern Shipping Company: આ શેરમાં ગત 3 મહિનાથી રિકવરી જોવા મળી છે. હાલના દિવસોમાં સારી રિકવરી જોવા મળી છે. કિંમતમાં વધારાની સાથે સાથે આ શેરના વોલ્યમમાં પણ વધારો જોવા મળ્યો છે. એવામાં આ શેરમાં 654 રૂપિયાના ટ્રેડિંગ ટાર્ગેટની સાથે 60 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદીની સલાહ હશે. લાંબાગાળામાં આ શેર 5 ટકાનું વળતર આપી શકે છે.

    MORE
    GALLERIES

  • 56

    ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    Cyient: આઈટી સેક્ટર આ સમયે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યો છે. આમ છતાય Cyientનો એકમાત્ર શેર એવો છે, જે આઉટપરફોર્મ કરી રહ્યો છે. શુક્રવારે આ શેરમાં ભારે વોલ્યૂમની સાથે તેજી જોવા મળી હતી. આવનારા દિવસોમાં આ શેરમાં વધુ તેજી જોવા મળી શકે છે. એવામાં આ શેરમાં 990-932 રૂપિયાની આસપાસ 1055 રૂપિયાના ટૂંકાગાળાના ટાર્ગટની સાથે ખરીદીની સલાહ છે. આ ખરીદી માટે 954 રૂપિયા પર સ્ટોપલોસ લગાવો. શોર્ટ ટર્મમાં આ શેર આપણને 5 ટકાનું વળતર આપી શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    ટૂંકાગાળામાં મોટી કમાણી કરાવશે આ શેર, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

    (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)

    MORE
    GALLERIES