વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં One Nation One Ration Cardની જેમ One Nation one Health Card લાવવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (National Digital Health Mission) ની જાહેરાત કરી શકે છે.

આ સ્કીમ હેઠળ દેશના દરેક નાગરિકના હેલ્થનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત આધાર કાર્ડની જેમ જ દરેકનું હેલ્થ આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડૉક્ટરની વિગતો સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે.

સરકારની વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના (One Nation one health card scheme) દ્વારા તમામને એક હેલ્થ કાર્ડ બનાવડાવું પડશે. તેનાથી થનારી ટ્રિટમેન્ટ અને ટેસ્ટની સમગ્ર જાણકારી આ કાર્ડમાં ડિજિટલી સેવ થશે. તેનો રેકોર્ડ રાખવામાં આવી શકશે.

તેનો સૌથી વધુ ફાયદો એ હશે કે દેશમાં કોઈ પણ હૉસ્પિટલ કે ડૉક્ટરની પાસે જ્યારે સારવાર કરાવવા જશો તો સાથે આપને તમામ દસ્તાવેજ અને ટેસ્ટ રિપોર્ટ નહીં લઈ જવા પડે. ડૉક્ટર કોઈ પણ જગ્યાએ બેસીને આપના યૂનિક આઇડી દ્વારા તમામ મેડિકલ રેકોર્ડ જોઈ શકશે.
![[caption id="attachment_1010777" align="alignnone" width="1200"] વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લાગ ઇન થશે.</dd>
<dd>[/caption] [caption id="attachment_1010777" align="alignnone" width="1200"] વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લાગ ઇન થશે.</dd>
<dd>[/caption]](https://images.gujarati.news18.com/static-guju/uploads/2017/12/greyimg.jpg)
![[caption id="attachment_1010777" align="alignnone" width="1200"] વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લાગ ઇન થશે.</dd>
<dd>[/caption] [caption id="attachment_1010777" align="alignnone" width="1200"] વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લાગ ઇન થશે.</dd>
<dd>[/caption]](https://images.news18.com/static-guju/uploads/2020/08/PM-Modi-health-card.jpg)
[caption id="attachment_1010777" align="alignnone" width="1200"] વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લાગ ઇન થશે.</dd> <dd>[/caption]