Home » photogallery » business » HDC BANK HAS CHANGED THE INTEREST RATES FOR FIXED DEPOSITS KNOW HOW MUCH INTEREST WOULD BE RECEIVED NOW SBI ICICI BANK MP

FDનાં વ્યાજ દરમાં ઘટાડો, HDFC સહિત આ બે બેંકે ઘટાડ્યા વ્યાજદર

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bankએ ફિક્સ ડિપોઝિટ (FD)નાં વ્યાજદરમાં (Interest Rate)માં ઘટાડો કર્યો છે. બેંકે વ્યાજદરમાં આ બદલાવ 1થી 2 વર્ષની અંદર મેચ્યોર (Maturity) થનારી FD પર કર્યો છે. આ ઉપરાંત તમામ અવધિની FDનાં વ્યાજદરમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.