માનવામાં આવે છે કે, શેરબજારમાં કમાણી માટે લાંબાગાળાનું રોકાણ કરવું જોઈએ. પરંતુ ઘણી વાર સ્ટોક માર્કેટ થોડા જ સમયમાં રોકાણકારોને માલામાલ કરી દે છે. વર્ષ 2022માં ઘણા શેરોએ મલ્ટીબેગર વળતર આપ્યું છે. આ શેરોએ બહુ જ ઓછા સમયમાં રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે.