Home » photogallery » business » GST COUNCIL SIN GOODS GST CORONAVIRUS LOCDOWN GST COUNCIL MEETING AP

વ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર! પાન-મસાલા, સિગારેટ થઈ શકે છે વધારે મોંઘા

સિન ગુડ્સ ઉપરાંત કાર જેવા લક્ઝરી પ્રોડક્સ ઉપર પણ સેસ લગાવવામાં આવે છે. અત્યારે પાન મસાલા ઉપર 100 ટકા સેસ લાગે છે.