Home » photogallery » business » GST COUNCIL MEETING TOMORROW THESE DECISION MAY BE TAKEN

GST કાઉન્સિલની 36મી બેઠક ગુરૂવારે, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી

હાલના સમયમાં દેશમાં પેટ્રોલ-ડિઝલ કારની સાથે હાઈબ્રિડ વાહનો પર 28 ટકાના દરે જીએસટી લગાવવામાં આવે છે. સાથે જ તેના પર સેસ પણ લેવામાં આવે છે.