આજે અમે ખેડૂતો માટે એક ખુશીના સમાચાર આપી રહ્યા છીએ. સરકારે કરેલી એક નવી વ્યવસ્થા મુજબ હવે ખેડૂતોને ઘરબેઠા જંતુનાશક દવાઓ મળી શકશે. સરકારે જંતુનાશક દવાઓના વહેચાણ અર્થે નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમાં ઈ-કોમર્સ વેબસાઈટ પર જંતુનાશક દવાઓ વહેંચવાની મંજૂરી સરકારે આપી દીધી છે.