Home » photogallery » business » GOVERNMENT AMENDS MVA TO MAKE VEHICLE TRANSFER EASIER AFTER OWNERS DEATH GH JM

માલિકના મોત બાદ વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવાઈ, હવે નોમિની જાહેર કરી શકાશે

વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં નોમિનીના નામે વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બને તે માટે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે.