Home » photogallery » business » GOOD NEWS THE SALARIES OF THE PEOPLE WORKING IN THIS SECTOR WILL INCREASE INCREMENT STARTED IN THESE COMPANIES AP

Good News! આ સેક્ટરમાં કામ કરનાર લોકોનો વધશે પગાર, આ કંપનીઓમાં શરુ થયું Increment

હવે ધીરે ધીરે માહોલ બદલાતો દેખાય છે. કેટલીક બેન્કો અને ઓટો ઈન્ડસ્ટ્રીની કંપનીઓએ પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈન્ક્રિમેન્ટ કરવાનું શરૂ કર્યું છે.