Home » photogallery » business » GOLD SILVER PRICE TODAY WILL GOLD PRICE HIT 50000 RUPEES KNOW EXPERT OPINION VZ

Gold Price Today: એક જ અઠવાડિયામાં સોનાના ભાવમાં 810 રૂપિયાનો ઉછાળો, શું ભાવ 50,000 સુધી પહોંચશે?

Gold-Silver Price Today: જો એક અઠવાડિયા પહેલાની વાત કરીએ તો 13 ઓગસ્ટના રોજ સોના (Gold rate)ની કિંમત 46,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત (Silver rate) 62,044 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ હતી.