Home » photogallery » business » GOLD SILVER PRICE TODAY RISES AGAIN BUT DOWN RUPEES 7590 FROM RECORD HIGH CHECK 10 GRAM RATES MB

Gold Silver Price Today: સોના-ચાંદી મોંઘા થયા, હજુ પણ રેકોર્ડ લેવલથી 7590 રૂપિયા સસ્તું છે ગોલ્ડ, ચેક કરો આજના ભાવ

Gold Silver Price Hike: સપ્તાહના અંતિમ ટ્રેડિગ દિવસે ઓગસ્ટ ડિલિવરીવાળું ગોલ્ડ (Gold Price Today) 0.23 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, જાણો આજના લેટેસ્ટ રેટ્સ