Home » photogallery » બિઝનેસ » Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આજે અહીં સોનાના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે

विज्ञापन

  • 16

    Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

    Gold Price Today: ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં (Multi commodity exchange) સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે ફેબ્રુઆરી ફ્યૂચર ટ્રેડ રૂપિયા 173.00ના ઘટાડા સાથે રૂ. 48,692.00 ના સ્તર પર ટ્રેડ થઇ રહ્યો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં (Silver Price Today) ઘટાડો થયો. આ ઉપરાંત ચાંદીનો માર્ચનો ફ્યૂચર ટ્રેડ 666.00 રૂપિયાના ઘટાડાની સાથે 65,870.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    MORE
    GALLERIES

  • 26

    Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

    આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આજે અહીં સોનાના દરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમેરિકામાં સોનાનો વેપાર 2.90 ડોલરના ઘટાડા સાથે 1,837.17 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર થઇ રહ્યો છે. આ સિવાય ચાંદીનો વેપાર 0.04 ડોલરના ઘટાડા સાથે 25.11 ડોલરના સ્તર પર થઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

    22 કેરેટ ગોલ્ડ- 47890 રુપિયા, 24 કરેટ ગોલ્ડ - 52240 રુપિયા અને સિલ્વરની કિંમત - 65900 રુપિયા

    MORE
    GALLERIES

  • 46

    Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

    બુધવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 231 નો ઘટાડો થયો છે. પાટનગર દિલ્હી (Delhi) માં 99.9 ગ્રામ શુદ્ધ સોનાનો નવો ભાવ હવે 48,421 રૂપિયા,10 ગ્રામ દીઠ થઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 56

    Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

    બુધવારે ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે પ્રતિ કિલો રૂ. 256નો વધારો થયો છે. હવે તેના ભાવ પ્રતિ કિલો રૂ .65,614 પર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 66

    Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ખરીદતા પહેલા જાણી લો ભાવ

    મોતીલાલા ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસના (Motilala Oswal Financial Services) વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દમાનીના જણાવ્યા અનુસાર, હવે કોરોના રસીનું વિતરણ અને રસીકરણ અભિયાનમાં તેજીની અસર કિંમતી ધાતુઓના ભાવને પણ અસર કરી રહી છે. નિષ્ણાતોના મતે હાલના ભાવે સોનામાં રોકાણ કરવાની સારી તક છે કારણ કે 2021માં કિંમતી પીળી ધાતુની કિંમત 10 ગ્રામ દીઠ 63,000 રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.

    MORE
    GALLERIES