Home » photogallery » business » GOLD SILVER PRICE FALL ON THIRD DAY AT 13TH FEBRUARY 2021 GH JM

Gold price Today : સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં કડાકો, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો શું છે બજારની સ્થિતિ

શનિવારે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંમતમાં કડાકો બોલ્યો છે, છેલ્લા એક અઠવાડિયામાં ભાવમાં વધારો ઘટાડો યતાવત રહ્યો છે