છેલ્લા બે દિવસોની સરખામણીએ 10ગ્રામ સોનાના ભાવમાં રૂ.150નો ઘટાડો, આજે કિંમત રૂ.32,000થી પણ નીચે આવી ગઈ
2/ 6
આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતો ઘટવાના કારણે ઘરેલુ માંગ ઘટતા સોનામાં કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે
3/ 6
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસોમાં 10ગ્રામ સોનાના ભાવમાં રૂ.150નો ઘટાડો નોંધાયો છે અને ભાવ પ્રતિ દસ ગ્રામના રૂ.32000 થઇ ગયા છે
4/ 6
બુધવારે દિલ્હીમાં ભાવ ઘટીને દસ ગ્રામનો રૂ.31950 થયો હતો, જયારે ચાંદી કિલોના ભાવ ઘટીને રૂ.37900થી રૂ.37800 થયો હતો
5/ 6
સોનાના વ્યવસાયકારોના મતે સોનાની માંગમાં ઘરેલુ સ્તરે ઘટાડો ઘટાડો નોંધાયો છે. વળી, અમરિકી ડોલર ઘટતા અને રૂપિયો તેની સરખામણીએ મજબૂત થતા પણ સોનુ સસ્તું થયું હોવાનું સામે આવ્યું છે
6/ 6
ચાંદીની નવી કિંમત હાજર ભાવમાં 100 રૂપિયાથી ઘટીને 37800 રૂપિયા પ્રતિકિલો થઇ ગઈ છે. ડિલિવરી બેઝ ચાંદીના ભાવ રૂ.183 ઘટીને રૂ.36586 થયા છે.