Home » photogallery » બિઝનેસ » 3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

Gold Silver Price: એક્સપર્સ્્નું માનવું છે કે સોનાન ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે છે

 • 16

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી ઘટ્યો સોનાનો ભાવ- છેલ્લા બે દિવસમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. બુધવારે સતત ત્રીજા કારોબારી સત્રમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોના વાયદો 0.21% ઘટીને 48,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી વાયદો 0.16 ટકા ઘટીને 59,460 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. અગાઉના સત્રમાં સોના વાયદો 900 રૂપિયા ગગડ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ 1600 રૂપિયા ઘટ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)

  MORE
  GALLERIES

 • 26

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  સોનાનો ભાવ હજુ પણ ગબડી શકે છે- બ્રોકરેજ ફર્મ એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ (કોમોડિટી અને કરન્સી) અનુજા ગુપ્તાના જણાવ્યા મુજબ, આ મહિને ગોલ્ડ ઇટીએફની હોલ્ડિંગમાં 10 લાખ ઔંસનો ઘટાડો આવ્યો છે. આ એ વાતનો સંકેત આપે છે કે રોકાણકારો ધીમે-ધીમે હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. એવામાં આવનારા સમયમાં સોનાનો ભાવ હજુ પણ ઘટી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)

  MORE
  GALLERIES

 • 36

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  જાણો કેમ ઘટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ- એચડીએફસી સિક્યુરિટીના કમોડિટી એનાલિસ્ટ તપન પટેલ (HDFC Securities Senior, Analyst (Commodities) Tapan Patel), મોતલીલ ઓસવાલના વીપી રિસર્ચ નવનીત દમણીનું કહેવું છું કે સોનાના ભાવમાં અનુમાનથી વધુ ઘટાડો આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

  MORE
  GALLERIES

 • 46

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  આ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઘટાડા પાછળ કોરોના વેક્સીનને લઈ આવી રહેલા સમાચારો છે. કારણ કે કોરોના વેક્સીન આવ્યા બાદ દુનિયાભરમાં આર્થિક રિકવરી તેજ થઈ જશે. જેથી ગોલ્ડને લઈ ચાલી રહેલી સેફ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ઘટશે. (પ્રતીકાત્મક તસવીર)

  MORE
  GALLERIES

 • 56

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  છેલ્લા ચાર મહિનાના નીચલા સ્તર પર – બીજી તરફ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં સામાન્ય તેજી નોંધવામા; આવી. જોકે સોનું છેલ્લા ચાર મહિનાના નીચલા સ્તરની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાજર 0.1 ટકા વધીને 1,809.41 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)

  MORE
  GALLERIES

 • 66

  3 દિવસમાં 2000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, હજુ વધુ ગગડી શકે છે ભાવ

  નબળા ડૉલરના કારણે સોનાને સપોર્ટ મળ્યો છે. સોનાના કારોબારીઓ અમેરિકન રિઝર્વ બેન્ક ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે. આજે મોડી રાત્રે ફેડની મિનિટ્સ જાહેર થશે. (પ્રતીકાત્મક તસવીર)

  MORE
  GALLERIES