Home » photogallery » business » GOLD PRICE TODAY GOLD SILVER LATEST PRICE GOLD PRICE OF 16TH FEBRUARY JM

Gold Price today : સોનાની ટોચની કિંમત કરતાં અત્યારસુધીમાં 8,800 રૂપિયાનો ઘટાડો, જાણો આજના ભાવ

Gold Price Today : મંગળવારે ખુલતી બજારે સોના ચાંદીના ભાવમાં હળવી તેજી જોવા મળી છે. 16મી ફેબ્રુઆરીએ વાયદા બજારમાં સોનાનો અને ચાંદીનો આવો ભાવ ખુલ્યો