Home » photogallery » business » GOLD PRICE TODAY GOLD PRICE FALLEN BY RS 9000 THAN ALL TIME HIGH PRICE JM

Gold Price Today : વાયદા બજારમાં સોનાની કિંમતમાં કડાકો, રેકોર્ડબ્રેક ભાવ કરતાં 9,000 રૂપિયાનો ઘટાડો

Gold Silver Price, 12 May 2021: સોના ચાંદીની ખરીદી માટે આ સારો મોકો છે, આજે બુધવારે શરૂઆતના વેપારમાં સોનાના ભાવમાં 0.18 ટકાનો કડાકો નોંધાયો છે. આ ભાવ સોનાની અત્યારસુધીની સૌથી ઉંચી કિંમતની સરખામણીએ 9,000 રૂપિયા ઓછા છે.