Home » photogallery » business » GOLD PRICE TODAY DOWN 7921 FROM RECORD HIGH CHECK TODAY 10 GRAM RATES ON MCX HERE 15 JULY 2021 MB

Gold Price Today: 7921 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક, ચેક કરો 10 ગ્રામના ભાવ

MCX પર ગોલ્ડ 0.05 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યું છે, ઓગસ્ટ ડિલીવરીવાળા સોનાની કિંમત આજે 48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર