Home » photogallery » business » GOLD PRICE FORECAST ON THIS DIWALI 2021 WILL GOLD REACH 50K THIS DIWALI VZ

Gold price: દિવાળી સુધી સોનું 50,000 પ્રતિ 10 ગ્રામ થશે! હાલ ખરીદી કરો તો આઠ દિવસમાં કેટલો ફાયદો થાય?

Gold price forecast: સોનાની હાલની કિંમત જોતા મોટા રોકાણકારો અથવા મોટા પ્રમાણમાં જવેલરી ખરીદવા માંગતા રોકાણકારો મૂંઝવણી અનુભવી રહ્યા છે.