Home » photogallery » બિઝનેસ » Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો, આજે આ ભાવે કરો ખરીદી

  • 17

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    નવી દિલ્હી. સોનાની કિંમત (Gold Price Today)માં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર 4 મેના રોજ સોનાનો ભાવ 47,314 પ્રતિ 10 ગ્રામ છે. ગોલ્ડ ફ્યૂચરની વાત કરીએ તો તે MCX પર 0.06 ટકા એટલે કે 27 રૂપિયાના ઘટાડાની સાથે 47,292 રૂપિયાના લેવલ પર છે. બીજી તરફ, સિલ્વર ફ્યૂચર (Silver Price Today)નો ભાવ 0.19 ટકા એટલે કે 137 રૂપિયાના ઘટાડાની સાથે 70,763 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ, હાજર બજારમાં ઉચ્ચતમ શુદ્ધતાવાળું સોનું 46,900 રૂપિયામાં વેચાય છે. જ્યારે ચાંદીની કિંમત શુક્રવારે 68,475 રૂપિયા હતી. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 37

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડનો ભાવ- ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડની વાત કરીએ તો અહીં પણ ઘટાડો જોવા મળ્યો છે. અહીં સોનું હાજર 0.2 ટકાના ઘટાડાની સાથે 1,789.02 ડૉલર પ્રતિ ઔંસ પર હતું. ચાંદી 0.5 ટકા ઘટીને 26.74 ડૉલર પ્રતિ ઔંસ પર હતી. જ્યારે પ્લેટિનમ 0.1 ટકા ઘટીને 1,228.94 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 47

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    ચેક કરો 24 કેરેટ ગોલ્ડનો ભાવ- 4 મેના રોજ 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 49,780 રૂપિયા છે. બીજી તરફ, ચેન્નઇમાં 48,250 રૂપિયા, મુંબઈમાં 45,370 રૂપિયા અને કોલકાતામાં 49,110 રૂપિયા 10 ગ્રામ છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    ચેક કરો 22 કેરેટ ગોલ્ડનો ભાવ- 4 મેના રોજ 22 કેરેટવાળા ગોલ્ડના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં 45,580 રૂપિયા પ્રતિ 10ના લેવલ પર છે. બીજી તરફ, ચેન્નઈમાં 44,230 રૂપિયા, મુંબઈમાં 44,370 રૂપિયા અને કોલકાતામાં 46,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    આવી રીતે ચેક કરી શકો છો સોનાની શુદ્ધતા- નોંધનીય છે કે, હવે તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકાર તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app'થી ગ્રાહક સોનાની શુદ્ધતા (Gold Purity)ની તપાસ કરી શકે છે. આ એપ (App)ના માધ્યમથી સોનાની શુદ્ધતા તો તપાસી શકાય છે ઉપરાંત તેના સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદ પણ કરી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    'BIS Care appમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જાણવા મળે છે તો ગ્રાહક તેની ફરિયાદ તાત્કાલિક કરી શકે છે. આ એપ (Gold)ના માધ્યમથી તાત્કાલિક જ ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી પણ મળી જશે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES