Home » photogallery » business » GOLD AND SILVER LATEST RATE KNOW EXPERT OPINION ON GOLD RATE PRICE DOWN BY 4K IN TWO MONTH VZ

Gold Price Today: સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, બે મહિનામાં 4,000નો વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold Price Today: લગ્નની સિઝન શરૂ થતા જ ફરી એકવાર સોનાની કિંમતમાં વધારો શરૂ થઈ ગયો છે, બે મહિનામાં સોનાની કિંમતમાં ચાર હજારનો ઉછાળો નોંધાયો છે.