બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
Savings Account Interest Rate: બેંક બજાર પ્રમાણે, મુખ્ય પ્રાઈવેટ બેંક અને સરકારી બેંકોની સરખામણીમાં સ્મોલ ફાઈનાન્સ બેંક અને નવી પ્રાઈવેટ બેંક બચત ખાતા પર વધારે વ્યાજ દરો ઓફર કરી રહી છે.
આજકાલ લગભગ બધા જ વ્યક્તિઓે બેંકમાં બચત ખાતુ ધરાવે છે. બચત ખાતામાં કોઈ પણ વ્યકિત ગમે તેટલા રૂપિયા રાખી શકે છે અને બેંક તેના પર વ્યાજ પણ આપે છે. બચત ખાતામાં રાખવામાં આવેલા રૂપિયા પણ તમે ઈચ્છો ત્યારે નીકાળી શકો છો.
2/ 8
કોઈ પણ બિનજરૂરી ખર્ચ અને અણધારી આફત સમયે ખર્ચાઓને પહોંચી વળવા માટે તમારી પાસે બચત હોવી જરૂરી છે. જો તમે ઈચ્છો તો આ બેંકોમાં બચત ખાતું ખોલાવી વ્યાજનો લાભ મેળવી શકો છો.
3/ 8

4/ 8
દરેક બેંકોમાં અલગ-અલગ વ્યાજ દર હોય છે. આજે અમે તમને કેટલીક એવી બેંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બચત ખાતા પર 7.5 ટકાથી વધારે વ્યાજ આપી રહી છે.
5/ 8
<br />બેંક બજાર પ્રમાણે, મુખ્ય પ્રાઈવેટ બેંક અને સરકારી બેંકોની સરખામણીમાં સ્મોલ ફાઈનાન્સ બેંક અને નવી પ્રાઈવેટ બેંક બચત ખાતા પર વધારે વ્યાજ દરો ઓફર કરી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક બચત ખાતા પર 7.5 ટકા સુધી વ્યાજ આપી રહી છે.
6/ 8
એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક, ડીસીબી બેંક અને ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક બચત ખાતા પર 7 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં એવરેજ માસિક બેલેન્સ 2,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી હોવું જોઈએ.
7/ 8
ઈક્વિટી સ્મોલ ફાઈનાન્સ બેંકમાં તે 2,500 રૂપિયાથી 1,000 રૂપિયા છે. ડીસીબી બેંકમાં એવરેજ માસિક આવક 2,500 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી જરૂરી છે.
8/ 8
બંધન બેંક, સીએસબી બેંક અને આરબીએ બેંક બચત ખાતા પર 6.5 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ ત્રણ બેંકોમાં એવરેજ મંથલી બેલેન્સ 2,500 રૂપિયાથી લઈને 5.000 રૂપિયા સુધી હોવું જરૂરી છે.
विज्ञापन
18
બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
આજકાલ લગભગ બધા જ વ્યક્તિઓે બેંકમાં બચત ખાતુ ધરાવે છે. બચત ખાતામાં કોઈ પણ વ્યકિત ગમે તેટલા રૂપિયા રાખી શકે છે અને બેંક તેના પર વ્યાજ પણ આપે છે. બચત ખાતામાં રાખવામાં આવેલા રૂપિયા પણ તમે ઈચ્છો ત્યારે નીકાળી શકો છો.
બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
કોઈ પણ બિનજરૂરી ખર્ચ અને અણધારી આફત સમયે ખર્ચાઓને પહોંચી વળવા માટે તમારી પાસે બચત હોવી જરૂરી છે. જો તમે ઈચ્છો તો આ બેંકોમાં બચત ખાતું ખોલાવી વ્યાજનો લાભ મેળવી શકો છો.
બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
કોઈ પણ બિનજરૂરી ખર્ચ અને અણધારી આફત સમયે ખર્ચાઓને પહોંચી વળવા માટે તમારી પાસે બચત હોવી જરૂરી છે. જો તમે ઈચ્છો તો આ બેંકોમાં બચત ખાતું ખોલાવી વ્યાજનો લાભ મેળવી શકો છો.
બચત ખાતા પર આ બેંક આપી રહી છે 7.5 ટકાથી પણ વધું વ્યાજ, તમે પણ લઈ શકો છો લાભ; ચેક કરો યાદી
બેંક બજાર પ્રમાણે, મુખ્ય પ્રાઈવેટ બેંક અને સરકારી બેંકોની સરખામણીમાં સ્મોલ ફાઈનાન્સ બેંક અને નવી પ્રાઈવેટ બેંક બચત ખાતા પર વધારે વ્યાજ દરો ઓફર કરી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક બચત ખાતા પર 7.5 ટકા સુધી વ્યાજ આપી રહી છે.