તમે આ બાબતને સાંભળીને આશ્ચર્ય થઇ જશો, પરંતુ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ પર ભગવાન ગણેશનુ એક ચિત્ર છાપવામાં આવેલુ છે. ઇન્ડોનેશિયામાં લગભગ 87.5% વસતી ઇસ્લામ ધર્મ ધરાવે છે. ત્યાં માત્ર 3 ટકા હિંદુ વસ્તી છે. જાણીએ કે શા માટે ગણપતિજી ત્યાં બિરાજમાન છે..
2/ 5
ગણેશની તસવીર છાપેલી છે નોટ પર: ઇન્ડોનેશિયાના ચલણ રૂપીયાહ કહેવાય છે. ત્યાં 20 હજારની નોંટ પર ભગવાન ગણેશનો ફોટો છે. હકીકતમાં, ભગવાન ગણેશને ઇન્ડોનેશિયામાં શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવ માનવામાં આવે છે.
3/ 5
નોટનો બીજો શું છે ખાસ: ઇન્ડોનેશિયામાં 20 હજાર નોટ પર સામે ભગવાન ગણેશની તસવીર અને પાછળ ક્લાસરૂમી તસવીર છે, જેમાં શિક્ષા મંત્રીની હજર દેવાંત્રાની તસવીર છે. દેવાંત્રા ઇન્ડોનેશિયાની સ્વતંત્રતાના નાયક રહ્યા છે.
4/ 5
આ માટેનું એક કારણ છે: થોડા વર્ષો પહેલા ઇન્ડોનેશિયા અર્થતંત્રમાં સૌથી મોટી ખરાબી આવી હતી. ત્યા રાષ્ટ્રીય આર્થિક ચિંતકોએ ખુબ વિચાર કરી વીસ હજારની એક નવી નોટ બહાર પાડી, જેના પર ભગવાન ગણેશની તસવીરે દર્શાવવામાં આવી છે. લોકો માને છે કે આને કારણે હવે અર્થવ્યવસ્થા મજબૂત છે.
5/ 5
અર્જુન અને કૃષ્ણની પણ લાગેલી છે મૂર્તિ: આ દેશમા ગણેશ જ નહી ઇન્ડોનેશિયન આર્મીના શુભચિહ્ન હનુમાનજી છે અને ત્યાના પ્રખ્યાત પ્રવાસી ડેસ્ટિનેશન પર અર્જુ અને કૃષ્ણની પ્રતિમા લાગેલી છે. તમે કૃષ્ણ અને અર્જુનની તસવીર જોઇ શકો છો.