સ્ટીલ કંપની (Tata Steel) : વિદેશી સંસ્થાગત રોકાણકારોએ સૌથી વધારે ટાટા ગ્રુપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલમાં રોકાણ કર્યુ છે. વિદેશી રોકાણકારોએ Tata Steel માં લગભગ 24,898 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. બીજા ક્વાટરમાં વિદેશી રોકાણકારોએ 244.42 કરોડ શેર ખરીદ્યા છે.