Home » photogallery » business » FLIPKART AMAZON BIG DAYS SALE START FROM TOMORROW KNOW WHICH THINGS YOU GET CHEAP BV

શરૂ થશે ફ્લિપકાર્ટ-એમેઝોનનો મોટો સેલ, જાણો ક્યાં મળશે વધુ ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ અને એમેઝોનનો આ તહેવાર પર સેલ લાગી રહ્યો છે. ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી શરૂ થશે, એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે.